• Hola!

    Please Sign In

    Favstar gets even better if you sign in.

    Here's why signing in is good for you.

    • You get a personalized view of Favstar based on the people you follow.
    • Your favs and retweets are collected instantly, meaning your status and stats get updated at blazing speeds.
    • Use lists to manage your friends, and keep on top of where the fav-love is happening.

    Your account is safe, of course!

    • We never see your twitter password.
    • We won't tweet or follow anyone without your permission.
    • We only use your API calls when you fav, retweet, or follow someone.
  • beinggujarati
      Paras @beinggujarati

    સંદેશ અખબાર માં મારી તસ્વીર, મેં લીધેલી એક તસ્વીર અને ફોટોગ્રાફી વિષે મારા મંતવ્યો  https://www.facebook.com/photo.php?fbid=10151114197486529&set=a.427884961528.196165.544691528&type=3&theater  #sandesh #gujarati #photography

    • 2
    • RETWEETS
    siddtalksjaydipparikh
  • beinggujarati
      Paras @beinggujarati

    'કોંગ્રેસ' નામ નું રોકેટ ખોટી 'દિશા' માં ફાટે છે એટલે ફોડતા પેહલા ધ્યાન રાખવું નહીતર તમારી 'દશા' બગડી શકે છે. #wish-u-safe-diwali #gujarati

    • 2
    • RETWEETS
    jaydipparikhVellaDev
  • beinggujarati
      Paras @beinggujarati

    ઓ બાપા તારી ચુંટણી.... ઓ બાપા તારા ગપ્પા.... ઓ બાપા તારા ભયભીત ખોટાણા.... #gujaratelections

    • 1
    • RETWEET
    VellaDev
  • beinggujarati
      Paras @beinggujarati

    દુધે તે ભરી તલાવડી રે....મોતીએ બાંધી પાળ રે ..... ઝીલણ ઝીલવા ગ્યા તા ...#garba

    • 1
    • RETWEET
    jaydipparikh
  • beinggujarati
      Paras @beinggujarati

    કેસરિયો રંગ તને લાગ્યો અલા ગરબા .... કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ #garba

    • 1
    • RETWEET
    jaydipparikh
  • beinggujarati
      Paras @beinggujarati

    રમતો ભમતો જાય .... આજ માનો ગરબો રમતો જાય...... #garba

    • 1
    • RETWEET
    VellaDev
  • beinggujarati
      Paras @beinggujarati

    જીવનની સત્ય ઘટના એમ સાંભળતું નથી કોઈ,
    બધે કહેવું પડે છે કે કહાની લઈને આવ્યો છું !
    - 'મરીઝ'

    ( Via Mahendra Meghani ) #gujarati

    • 1
    • RETWEET
    jaydipparikh
  • beinggujarati
      Paras @beinggujarati

    આપણે ત્યાં ધર્મની એટલી બધી નેગેટીવ અસર છે કે સુખ, મજા, આનંદ, રંજન જેવા શબ્દો દોષભાવથી કલુષિત થઈ ગયા છે. - C.baxi

    • 1
    • RETWEET
    dunkdaft
  • beinggujarati
      Paras @beinggujarati

    આજથી ગુજરાત માં જિંદગી
    ..
    ..
    ..
    ..
    ..
    ..
    ..
    ..
    ..
    ..
    " સાદી "

    ના સમજાય એની " દશા " ને " દિશા " બેય બદલી ગઈ છે એમ સમજવું :P
    — Ajay upadhyay

    • 1
    • RETWEET
    jaydipparikh
  • beinggujarati
      Paras @beinggujarati

    હેત ની ભરતી આવીને ચાલી જશે,,,,
    પછી કિનારે છીપલાં વીણી ને શું કરશો..??
    - દિલીપ.એ.ઓડ

    • 1
    • RETWEET
    VellaDev
  • beinggujarati
      Paras @beinggujarati

    #GujaratiSongsThatNeverGetOld જલસા કર બાપુ જલસા કર દુનિયા જાય તેલ લેવા જલસા કર .....

    • 1
    • RETWEET
    VellaDev
  • beinggujarati
      Paras @beinggujarati

    #GujaratiSongsThatNeverGetOld ઓઢણી ઉડે તો ભલે ઉડી જાય .....

    • 1
    • RETWEET
    VellaDev
  • beinggujarati
      Paras @beinggujarati

    #GujaratiSongsThatNeverGetOld તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે ...મને ગમતું રે .....

    • 1
    • RETWEET
    VellaDev
  • beinggujarati
      Paras @beinggujarati

    #SongsThatNeverGetOld #Gujarati ચરર ચરર મારું ચકડોળ ચાલે ......

    • 1
    • RETWEET
    VellaDev
  • beinggujarati
      Paras @beinggujarati

    #SongsThatNeverGetOld #Gujarati જાગ રે માલણ જાગ......જાગ રે માલણ જાગ...જાગ રે તારો મેરુ જગાડે જાગ રે માલણ જાગ ....

    • 1
    • RETWEET
    VellaDev
  • beinggujarati
      Paras @beinggujarati

    થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
    કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.
    - શ્રી રમેશ પારેખ

    • 1
    • RETWEET
    VellaDev
  • beinggujarati
      Paras @beinggujarati

    નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
    દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે
    - રમેશ પારેખ

    • 1
    • RETWEET
    VellaDev
  • beinggujarati
      Paras @beinggujarati

    દેશ માટે કિંમતી એવા ટેલેન્ટેડ ઇન્ડિયન એયર ફોર્સ ના એક સાથે ૯ જવાનો માર્યા ગયા ને બીજી તરફ એક 'સાધુ' (?) ને કઈ નાં થયું.. .

    • 1
    • RETWEET
    VellaDev
  • beinggujarati
      Paras @beinggujarati

    પ્રશ્ન / વિનંતી : માનનીય મુખ્યમંત્રીજી ગુજરાતી કન્ટેન્ટ ધરાવતી વેબસાઈટ પર ગુગલ એડસેન્સ પબ્લીશ થઇ શકે એ માટે ગુગલ ને ટકોર કરશો ? #ModiHangout

    • 1
    • RETWEET
    jaydipparikh
  • beinggujarati
      Paras @beinggujarati

    અફવા ફેલાઈ હવા માં છે, પ્રેમ થોડોક થવા માં છે :P

    • 1
    • RETWEET
    VellaDev
@beinggujarati

@beinggujarati